દરરોજ સવારે પોતાના ધંધાના સ્થળે પહોંચતો કોઇ પણ ધંધાર્થી એવું વિચારીને પ્રવેશ નથી કરતો કે આજે મારે મારા ગ્રાહકને અસંતુષ્ટ રાખવો છે, આજે એને હેરાન કરવો છે.
આવો ઇરાદો નહીં હોવા છતાં ધંધાઓમાં ગ્રાહકોને ખરાબ અનુભવો થવાનું કારણ?
કારણ એ જ છે કે બિઝનેસ લીડર એ અવારનવાર ભૂલી જાય છે કે એના ધંધાનો અંતિમ ઉદ્દેશ કસ્ટમરને સુખદ અનુભવ કરાવીને ખુશ કરવાનો જ છે.
આપણે આ ઉદ્દેશ ન ભૂલી જઇએ એ યાદ રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દુનિયામાં સૌથી લાંબો સમય……..
પૂર્વ લેખ:
કસ્ટમરની જરૂરિયાતો અને….