જે કંપનીને પોતાનું સેલ્સ જાળવી રાખવા સતત નવા કસ્ટમરો શોધવામાં પોતાની શક્તિ વાપરવી પડતી હોય, એનો વિકાસ સીમિત જ રહેશે.
નવા કસ્ટમરો શોધવામાં સમય, શક્તિ, સંપત્તિનો વ્યય થતો અટકાવવો હોય, તો જૂના કસ્ટમરો વારંવાર આપણી પાસેથી ખરીદી કરે, એવું કરવાની જરૂર પડે.
ધંધામાં ખરેખરો પ્રોફિટ જૂના, વારંવાર ખરીદી કરતા કસ્ટમરો પાસેથી જ આવે છે.
આવા જૂના કસ્ટમરોની સંખ્યા વધારવા પર ખાસ ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણને જો આપણા કસ્ટમરો…..
પૂર્વ લેખ:
કસ્ટમરો પાસેથી આવતી…..