સતત નવા કસ્ટમરો શોધવાની હોડમાં જૂના કસ્ટમરોની અવગણના ન થઇ જાય એ ધ્યાન રાખો.
નવા કસ્ટમરો ઉમેરવા માટે જે મહેનત કરવી પડે છે, એના કરતાં બહુ ઓછી મહેનત જૂના કસ્ટમરોને સાચવી રાખવા માટે કરવી પડે છે.
માત્ર નવા કસ્ટમરો શોધવા તરફ આંધળી દોટ ન મૂકો.
જૂના કસ્ટમરોને સાચવી રાખો. એમને નારાજ ન કરો. જૂના કસ્ટમરો આપણને નવા કસ્ટમરો આપે એવી રીતે એમનું ધ્યાન રાખો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરની જરૂરિયાતો સંતોષવા પર ધ્યાન આપો
પૂર્વ લેખ:
ધંધાના ગોલ હાંસલ કરવા માટે