કસ્ટમર હંમેશાં સાચો જ હોય એવું જરૂરી નથી. બધાં જ કસ્ટમરો હંમેશાં સાચા જ હોય, એ ખરેખર શક્ય નથી. એ ખોટા હોઇ શકે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઇએ કે એ કસ્ટમર છે. અને કસ્ટમરોના માન અને પ્રતિષ્ઠા જળવાઇ રહે એ આપણે ધ્યાન રાખવું જોઇએ.
કૉલ સેન્ટરોમાં કસ્ટમરો અનેક પ્રકારે ગુસ્સાઓ ઠાલવતા હોય છે, છતાં પણ ત્યાંના એક્ઝીક્યુટીવ્સ પોતાનો પિત્તો ગુમાવતા નથી અને કસ્ટમરો સાથે ખૂબ જ શાંતિથી વાત કરે છે. આપણે પણ કસ્ટમરો પ્રત્યે આટલી ગરિમા દાખવવી જ જોઇએ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરો પર વિશ્વાસ રાખો
પૂર્વ લેખ:
કસ્ટમરને સતત સારો અનુભવ કરાવવા માટે