બે એકદમ એકસરખી દુકાનો હોય, જેમાં બધું જ એકસરખા ભાવે મળતું હોય પણ ફરક માત્ર આટલો હોય:
એક દુકાનમાં કસ્ટમરની જરૂરિયાતો તરફ કોઇનું ધ્યાન ન હોય. સંપૂર્ણ બેદરકારીનો માહોલ હોય.
બીજી દુકાનમાં આખા સ્ટાફ દ્વારા કસ્ટમરની જરૂરિયાતો સંતોષવા પર, એને સારો અનુભવ આપવા પર ધ્યાન અપાતું હોય.
કસ્ટમર તરીકે તમે આ બે માંથી કઇ દુકાન પસંદ કરશો?
દુકાનદાર તરીકે તમે કઇ દુકાન પસંદ કરશો?
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરની જરૂરિયાતો કે એના અનુભવ પર ધ્યાન આપો
પૂર્વ લેખ:
જૂના કસ્ટમરોની અવગણના ન થાય એ ધ્યાન રાખો