આપણો કસ્ટમર જ્યારે જ્યારે આપણા બિઝનેસના સંપર્કમાં આવે છે, ત્યારે ત્યારે જો એને કોઇક કારણસર મજા નહીં આવે, સારો અનુભવ નહીં થાય, તો એ આપણને છોડીને બીજે જતો રહેશે.
આ શક્યતા કાયમ રહેશે.
આપણે જો આ શક્યતાની માઠી અસર આપણા ધંધા પર થવા દેવી ન હોય, તો આપણે, આપણા ધંધાએ સતત એલર્ટ રહીને કસ્ટમરની ખુશી માટે હર ઘડી તૈયાર રહેવું પડશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે?
પૂર્વ લેખ:
તમારા કસ્ટમરોને તમારા ધંધાનો ભાગ બનાવો