એક નાનકડું સ્મિત, આદરભર્યા આવકારના અમુક મધુર શબ્દો, થોડીક હકારાત્મક ચેષ્ટા – આ બધુું બહુ નજીવું, ક્ષણજીવી, બહુ ક્ષુલ્લક લાગે એવું હોય છે. એને કૃત્રિમ રીતે ઊભું ન કરી શકાય. એને વેચી કે પેક ન કરી શકાય. પરંતુ આ બધુંય અતિ અસરકારક હોય છે. આપણા કસ્ટમરોને આ બધુંય આપવા માટે આપણે બંધાયેલા હોતા નથી, પણ જો આપીએ, તો એ અમૂલ્ય હોય છે. જે રીતે આપણે ઓર્ડર ન કરી હોય એવી વાનગી આપણને ફ્રીમાં આપવામાં આવે તો આપણને ગમે, તેમ આપણા કસ્ટમરને પણ આ બધુંય જો મળે, તો એને પણ બહુ વહાલું લાગે જ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરો પાસેથી આવતી…..
પૂર્વ લેખ:
કોઇ પણ ધંધામાં સફળતા….