આપણી કંપનીનું દરેક ડીપાર્ટમેન્ટ એક યા બીજી રીતે કસ્ટમરને સારી સર્વિસ મળે એ માટે જ, એને ખુશ કરવા માટે જ કામ કરે છે, એવી જાગૃતિ સ્ટાફના દરેક સભ્યમાં આવે, એ જુઓ. માત્ર કસ્ટમર સર્વિસ કે સપોર્ટ સિવાયના ડીપાર્ટમેન્ટ્સને કસ્ટમરો સાથે કંઇ લાગતું વળગતું નથી, એ માન્યતા કંપનીમાં ઘર ન કરી જાય, એનું ધ્યાન રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરની જરૂરિયાતો અને….
પૂર્વ લેખ:
આપણા કસ્ટમરો શું વિચારે છે,….