બોલ-બચ્ચન થવાનું, કસ્ટમરની અજ્ઞાનતાનો લાભ લેવાનો, માર્કેટમાં આક્રમક રીતે આગળ વધવાનું, કસ્ટમરને કોઇ પણ રીતે “બાટલીમાં” ઉતારવાનું, ન જોઇતો માલ પણ પકડાવીને રોકડી કરી લેવાની – આ બધું આજના કસ્ટમરોને માફક આવતું નથી.
ચાલાકીના વળતા પાણી છે. પારદર્શિતાની ડીમાન્ડ વધી રહી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમર ને કોઈ પણ ભોગે….
પૂર્વ લેખ:
દિવસો દિવસ કસ્ટમરને ઊંઠાં ભણાવીને,…..