કોઇ પણ ઇન્ડસ્ટ્રીમાં જે કંપનીઓ આગળ પડતી છે, જે બીજી કંપનીઓ કરતાં વધારે સફળ થઇ છે, એ બધાંનું અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે એ કંપનીઓની પ્રોડક્ટ્સ તો સારી હોય જ છે, પરંતુ સાથે સાથે એની સર્વિસ પણ અદભુત હોય છે. અને એ કંપનીઓના કસ્ટમરોને એ બન્ને બાબતો ખૂબ જ પસંદ હોય છે.
પ્રોડક્ટ સારી હોય પણ સર્વિસ ખરાબ હોય અથવા તો સર્વિસ ખૂબ સારી હોય, પણ પ્રોડક્ટમાં દમ ન હોય, તો એવું અધૂરું કોમ્બીનેશન કંપનીને અવ્વલ નંબરે પહોંચાડી શકે નહીં.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
પૂર્વ લેખ:
કસ્ટમરોને સસ્તું નહીં, સારું જોઇએ છે