તમારી પ્રોડક્ટ કે સર્વિસ જો કસ્ટમરો બહુ ખરીદતા ન હોય, તો એનાં સંભવિત કારણો:
1. પ્રોડક્ટ કે સર્વિસની કસ્ટમરોને જરૂર નથી.
2. કસ્ટમરોને જે જોઇએ છે, એ આપણી પ્રોડક્ટ કે સર્વિસમાં નથી.
3. આપણને આપણા સાચા કસ્ટમરો કોણ છે એની પાક્કી ખબર નથી પડી.
4. આપણે આપણા સાચા કસ્ટમરો સુધી પહોંચી નથી શક્યા.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અન્ડર પ્રોમિસ… ઓવર ડિલિવર…
પૂર્વ લેખ:
ગ્રાહકોની તકલિફોનો અભ્યાસ કરો