થોડાક પૈસા બચાવવા માટે પ્રોડક્ટ કે સર્વિસની ક્વોલિટીમાં બાંધછોડ કરનારા સારા કસ્ટમરો તમને બહુ નહીં મળે.
અને પૈસા માટે જે ક્વોલિટીમાં બાંધછોડ કરતા હશે, એ કસ્ટમરો તમારી સાથે લાંબો સમય ટકશે પણ નહીં. એ તો જ્યાં સસ્તું મળશે, ત્યાં જતા રહેશે.
લાંબા સમયના સારા કસ્ટમરો જોઇતા હોય, તો ક્વોલિટી વગર શક્ય નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે કોઇ કામ કરાવવું હોય,….
પૂર્વ લેખ:
સતત વિચારો:….