આપણે જેને શ્રેષ્ઠ કક્ષાનો અનુભવ માનતા હોઈએ, એના વિશે આપણો કસ્ટમર શું માને છે, એનું ફીડબેક લેતા રહો. કદાચ આપણું શ્રેષ્ઠ એની સુધી પહોંચતું જ ન હોય, અથવા તો આપણે જેને શ્રેષ્ઠ માનીએ છીએ, એ એની નજરમાં તો સામાન્ય તો નથી ને? એની ચકાસણી કરતા રહો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
એક સર્વે મુજબ 80 ટકા કંપનીઓ…
પૂર્વ લેખ:
તમારા વફાદાર કસ્ટમરો….