આપણે ગમે તેટલી કોશિશ કરીએ તો પણ આપણો ઇરાદો અને આપણો એટીટ્યૂડ કસ્ટમરથી છૂપો નથી રહી શકતો. આપણું વર્તન આપણા ઇરાદાઓને છતું કરી જ નાખે છે.
આપણે કસ્ટમરને મદદ કરવા માગીએ છીએ કે આપણને માત્ર એમની પાસેથી મળતા પૈસા સિવાય બીજી કોઈ પણ વાતમાં ઇન્ટરેસ્ટ નથી – કસ્ટમર ને એ બરાબર સમજાઈ જાય છે. આ વાત વિશે હંમેશા જાગ્રતિ રાખો અને તમારા સ્ટાફને પણ જાગૃત રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કસ્ટમરો માત્ર ભાવની સરખામણી કરે છે….
પૂર્વ લેખ:
રિટેલ કે બીજો કોઇ પણ ધંધો…