આપણી પ્રોડક્ટમાં આપણા હરીફોની સરખામણીમાં કંઇક અલગ-અનોખું હોવું જોઇએ. એ ઉપરાંત,
- આપણા માણસોને એની બરાબર જાણ હોવી જોઇએ.
- આપણા કસ્ટમરોને પણ એની બરાબર ખબર હોવી જોઇએ અને
- કસ્ટમરને એ ફરકની કિંમત સમજાતી હોવી જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેને કસ્ટમરમાં એની પાસેથી મળી……
પૂર્વ લેખ:
પહેલાં જ્યારે સ્પર્ધાઓ ઓછી હતી,….