આપણી પાસેથી કંઇ પણ ખરીદ્યા પછી કસ્ટમરને અફસોસ થાય, પોતે કંઇક ભૂલ કરી છે, એવું ક્યારેય ન લાગવું જોઇએ.
વેચાણ થયા બાદ, આપણને પૈસા મળી ગયા એટલે “આપણું કામ પતી ગયું” એવું વિચારવાને બદલે કસ્ટમરને ખરીદેલી વસ્તુનું પૂરતું વળતર મળે, એનું ધ્યાન રાખીએ, તો એની સાથે લાંબા સમયનો સંબંધ બંધાશે. એ આપણો વફાદાર કસ્ટમર બની રહેશે. વારંવાર આવતો રહેશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારા વફાદાર કસ્ટમરો….
પૂર્વ લેખ:
જે કસ્ટમરો તમારા પર…