થોડાક કસ્ટમરોના મોટા પ્રોબ્લેમ્સ કે ઘણાં કસ્ટમરોના નાના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે જે જરૂરી છે એ બધી જ બાબતો પર ફોકસ કાયમ કરીને સતત નાના-મોટા સુધારાઓ કરતાં કરતાં એમની જરૂરિયાતો ચોક્કસપણે સંતોષી શકનાર ધંધાઓ સફળ થતા હોય છે.
આમાં કસ્ટમરોના પ્રોબ્લેમ્સ અને એમની જરૂરિયાતો પર ફોકસ અગ્રીમ છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અગાઉ એક પ્રોડક્ટ બનાવીને કોઇ…
પૂર્વ લેખ:
કસ્ટમર પાસેથી ઓછામાં ઓછા…….