તમારા વફાદાર કસ્ટમરો ધંધા માટે વધારે કિંમતી છે, કેમ કે તેઓ:
વધારે વખત તમારી મુલાકાત લે છે અને વધારે ખરીદી કરે છે.
ભાવ માટે બહુ રકઝક કરતા નથી.
તમારી સલાહ સાંભળે છે.
બીજાને તમારા વિશે ભલામણ કરે છે.
એમની સંખ્યા વધારવા પર ધ્યાન આપો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે જેને શ્રેષ્ઠ કક્ષાનો….
પૂર્વ લેખ:
આપણી પાસેથી કંઇ પણ…