ટ્રેન-બસ-પ્લેન-થિયેટરમાં પોતાની સીટ કન્ફર્મ હોય, તો એ કસ્ટમરને ગમે છે.
એમાં નંબર પણ ફીક્સ થઇ જાય, તો એને વધારે ગમે છે.
પોતે ઓર્ડર કરેલી વસ્તુ ક્યારે આવશે એનો ક્લીયર મેસેજ એને વહાલો લાગે છે.
કસ્ટમરને અનિશ્ચિતતાના ઉચાટમાંથી મુક્તિ જોઇએ છે.
આપણે કસ્ટમરનો આ ઉચાટ ઓછો થાય એવી કોશિશ કરવી જોઇએ.
કસ્ટમરને એ ગમશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જે બિઝનેસ બીજા કોઇની જિંદગીને…
પૂર્વ લેખ:
બે પ્રકારના કસ્ટમરો માર્કેટમાં હોય છે:…