જ્યારે આપણી અને આપણા હરીફની પ્રોડક્ટમાં બધું સરખું જ જણાતું હોય, ત્યારે કસ્ટમર આપણી સાથે ભાવ ઘટાડવાની રકઝક કરે છે. આપણી પ્રોડક્ટમાં કંઇક વિશેષ હોય, અથવા તો પ્રોડક્ટ એકસરખી હોવા છતાં આપણી સર્વિસ વધારે સારી હોય, તો કોઇ ભાવ ઘટાડવાની વાત નહીં કરે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
2019 ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ…..
પૂર્વ લેખ:
દરેક સફળ કંપની કસ્ટમરને……