જે બિઝનેસ બીજા કોઇની જિંદગીને બેહતર બનાવવા પર ફોક્સ કરે છે, એ જરૂર સફળ થાય છે.
જે બિઝનેસ માત્ર માલિકની જિંદગીને બેહતર બનાવવા પર, માત્ર એના પ્રોફિટ પર ફોકસ કરે છે, એના ભવિષ્ય પર એક કાયમી તલવાર લટકતી રહે છે.
આપણા ધંધાથી આપણા સિવાયના લોકોનું પણ ભલું થવું જ જોઇએ.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:

કસ્ટમરને યાદ રહી જાય એવી પળો આપતાં રહો
પૂર્વ લેખ:

ટ્રેન-બસ-પ્લેન-થિયેટરમાં…