તમે જે કંઇ પણ કરો એમાં બીજાંથી અલગ તરી આવે એવી રીતે, આગવી-અનોખી રીતે કરો.
પ્રોડક્ટની ખૂબીઓ, ક્વોલિટી, રેન્જ, પેકેજિંગ, સર્વિસ, સ્ટાઇલ, કલર, આફ્ટર સેલ્સ સર્વિસ, કંપનીના રિસ્પોન્સની સ્પીડ, નિયમિતતા, મેનપાવરની ક્ષમતા અને એમની વિનમ્રતા-વ્યવહાર કે કસ્ટમર માટે મહત્ત્વની હોય એવી બીજી કોઇ પણ બાબતમાં આપણે જો માર્કેટમાંના બીજા કમ્પીટીટરોની સરખામણીમાં ભિન્ન હોઇશું, તો કસ્ટમરોના મનમાં એક આગવી છાપ ઊભી થશે. તેઓ આપણને યાદ રાખશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ગ્રાહકોની તકલિફોનો અભ્યાસ કરો
પૂર્વ લેખ:
કસ્ટમરોનો વિશ્વાસ કાયમી રાખો