અગાઉ એક પ્રોડક્ટ બનાવીને કોઇ પણ ફેરફાર વગર એને હજારો-લાખો કસ્ટમરો સુધી પહોંચતી કરી શકે, એ કંપની હીટ થઇ જાય. કસ્ટમરો પર વ્યક્તિગત ધ્યાન આપવું જરૂરી નહોતું.
આજે તો એક-એક કસ્ટમરના ગમા-અણગમાનો,એની પસંદગીઓનો ખ્યાલ રાખી શકે અને એ પ્રમાણે એને સ્પેશિયલ અનુભવ કરાવી શકે, એવી કંપનીઓ જ સફળ થતી જોવા મળે છે. આજે એવાં સાધનો અને ઉપાયો ઉપલબ્ધ છે, કે જેનાથી આવું કસ્ટમાઇઝેશન ઝડપથી કરવું શક્ય પણ બને છે.
કસ્ટમાઇઝેશન એ સફળતાની જરૂરિયાત થતી જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
બે પ્રકારના કસ્ટમરો માર્કેટમાં હોય છે:…
પૂર્વ લેખ:
થોડાક કસ્ટમરોના મોટા પ્રોબ્લેમ્સ કે…