રિટેલ કે બીજો કોઇ પણ ધંધો માત્ર કસ્ટમરને આપણી વસ્તુ વેચીને રોકડી કરી લેવાનું સાધન માત્ર જ નથી. એ ધંધો કસ્ટમર સાથે લાંબા સમયનો સંબંધ બાંધવાનું એક પ્લેટફોર્મ પણ બની શકે છે. આપણે જો લોન્ગ ટર્મના સંબંધ બાંધવાનો આ બીજો વિકલ્પ અપનાવીએ, તો આપણને વેચાણનું ટેન્શન નહીં રહે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણે ગમે તેટલી કોશિશ કરીએ……
પૂર્વ લેખ:
જેટલું મહત્ત્વ પ્રોડક્ટને ડિઝાઇન….