“મને પૈસા કેવી રીતે મળે?”
એ સવાલને બદલે
“હું લોકોનો કયો પ્રોબ્લેમ સોલ્વ કરી શકું?”
આ સવાલ જ્યારે પોતાની જાતને પૂછવામાં આવે છે, ત્યારે એક સફળ બિઝનેસનો પાયો નખાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સેવા, ગુણવત્તા અને અનુભવનાં….
પૂર્વ લેખ:
જીવનમાં અને ધંધા-વ્યવસાયની….