પહેલાં જ્યારે સ્પર્ધાઓ ઓછી હતી, પ્રોડક્ટ્સ અને સપ્લાયરો ઓછાં હતાં ત્યારે ધંધાઓ મોનોપોલી જેવા હતા, કસ્ટમરને ગરજ હતી.
આજે મોનોપોલીની જગ્યા માર્કેટ શેરે લઇ લીધી છે. અને કોઇ પણ કંપનીના માર્કેટ શેર પર સતત આક્રમણો પણ ચાલે છે.
માર્કેટ શેર ટકાવી રાખવો હોય, એ દરેક ધંધાએ મોનોપોલીની મનોસ્થિતિમાંથી બહાર આવીને કસ્ટમર પર ધ્યાન આપવું આવશ્યક છે. હવે ગરજ આપણને વધારે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણી પ્રોડક્ટમાં આપણા…
પૂર્વ લેખ:
2019 ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ…..