દરેક સફળ કંપની કસ્ટમરને કંઇક એવું બનાવીને આપતી હોય છે, જે એના સ્પર્ધકો નથી આપી શકતા. કસ્ટમરો પાસે જાણે કે એના સિવાય કોઇ વિકલ્પ જ નથી હોતો. આવા ભક્ત કસ્ટમરોની સંખ્યા જેટલી માત્રામાં વધી શકે, સફળતાનું સામ્રાજ્ય એટલું વિસ્તરી શકે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જ્યારે આપણી અને આપણા….
પૂર્વ લેખ:
કસ્ટમરો માત્ર ભાવની સરખામણી કરે છે….