જેને કસ્ટમરમાં એની પાસેથી મળી શકનાર પૈસા સિવાય કંઇ દેખાતું નથી, એમના હિત કે લાભની પરવા નથી એવા સ્વકેન્દ્રી સેલ્સમેનો કે એવી કંપનીઓની સફળતાનો ગ્રાફ ઊંચો જઇ શકતો નથી.
કસ્ટમર આપણને અમુક પૈસા મળે એના માટે કંઇક ખરીદી કરે છે, કે પોતાના ફાયદા માટે?
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દિવસો દિવસ કસ્ટમરને ઊંઠાં ભણાવીને,…..
પૂર્વ લેખ:
આપણી પ્રોડક્ટમાં આપણા…