જેટલું મહત્ત્વ પ્રોડક્ટને ડિઝાઇન કરવાને, બનાવવાને, એની ક્વોલિટી જાળવવાને અને સુધારવાને આપવામાં આવે છે, એટલું જ મહત્ત્વ કસ્ટમરને માલ વેચ્યા બાદ સપોર્ટ આપવાને મળવું જોઇએ. વેચાણથી વાર્તા પૂરી નથી થતી. ત્યારે તો ઇન્ટરવલ પડે છે. બીજા ભાગમાં શું થાય છે, એ પણ એટલું જ મહત્ત્વનું હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
રિટેલ કે બીજો કોઇ પણ ધંધો…
પૂર્વ લેખ:
કસ્ટમરને આપણી પાસેથી….