જીવનમાં અને ધંધા-વ્યવસાયની દરેક ખરીદી કરતી વખતે આપણે એ ખરીદીમાં ઓછામાં ઓછું રિસ્ક રહે એવી કોશિશ કરીએ છીએ. જે વસ્તુ ખરીદવામાં છેતરાવાનું, વધારે પૈસા આપી દેવાનું, બિનજરૂરી વસ્તુ ખરીદી લેવાનું કે એવું બીજું કોઇ રિસ્ક ઓછામાં ઓછું લાગે એને આપણે પસંદ કરીએ છીએ.
આપણા કસ્ટમરો પણ રિસ્ક ઓછું કરવાની ઇચ્છા ધરાવતા જ હોય છે.
એમને આપણી પાસેથી ખરીદી કરવામાં ઓછામાં ઓછું રિસ્ક અનુભવાય, તેઓ નિશ્ચિંત બનીને ભરપૂર વિશ્વાસથી આપણી પાસેથી ખરીદી કરી શકે, એવી વ્યવસ્થા કરો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
“મને પૈસા કેવી રીતે મળે…
પૂર્વ લેખ:
એક સર્વે મુજબ 80 ટકા કંપનીઓ…