કસ્ટમરો માત્ર ભાવની સરખામણી કરે છે, અને જ્યાં સસ્તું મળે છે, ત્યાં જતા રહે છે, આ માન્યતા સાવ ખોટી છે. મોટા ભાગના કસ્ટમરો એવું નથી કરતા.
ખરેખર તો કસ્ટમરો અનુભવની સરખામણી કરે છે. જ્યાં તેમને વધારે સારો અનુભવ થાય છે, ત્યાં એ જાય છે. ભાવ ઘટાડવાને બદલે અનુભવની ગુણવત્તા વધારવા પર ધ્યાન આપવું જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
દરેક સફળ કંપની કસ્ટમરને……
પૂર્વ લેખ:
આપણે ગમે તેટલી કોશિશ કરીએ……