ધંધામાં નફો એક પરિણામ છે. માત્ર નફો કરવો એ જ આપણા ધંધાનો વ્યૂહ ન હોવો જોઇએ.
આપણા સ્ટાફ મેમ્બરો અને આપણા કસ્ટમરો ખુશ રહે, અને આપણી પ્રોડક્ટ કે સર્વિસ કસ્ટમરોને અપેક્ષાથી વધારે વળતર આપે એવો વ્યૂહ અપનાવીએ, તો નફો તો થશે જ.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પ્રોડક્ટમાં કંઇક નવિનતા લાવો