કસ્ટમરને આપણી પાસેથી કોઇ વસ્તુ ખરીદવામાં કેટલા પૈસા ખર્ચાયા એ જેટલો સમય યાદ રહે એના કરતાં આપણી પાસેથી એ વસ્તુ ખરીદતી વખતે શું અનુભવ થયો, એ વધારે સમય યાદ રહે છે. કસ્ટમરોને પૈસા કરતાં અનુભવ વધારે યાદ રહે છે, અને આપણે આ વાત સતત યાદ રાખવી જરૂરી છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જેટલું મહત્ત્વ પ્રોડક્ટને ડિઝાઇન….
પૂર્વ લેખ:
સેવા, ગુણવત્તા અને અનુભવનાં….