કસ્ટમરો અને સ્ટાફ મેમ્બરોને પ્રોમિસ કરો એના કરતાં હંમેશાં વધુ જ આપવું.
આ નિયમને જે કંપનીઓ અપનાવે છે, એને પોતાના સતત વિકાસ અંગે ચિંતા નથી કરવી પડતી.
અન્ડર પ્રોમિસ… ઓવર ડિલિવર…
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
“મારા કસ્ટમરને શું ફાયદો થશે?” એનો વિચાર કરો
પૂર્વ લેખ:
પ્રોડક્ટ કે સર્વિસ બહુ નહીં વેચાવાના કારણો