સ્થિરતા અને પ્રગતિને બનતું નથી. સ્થિર પાણી ક્યાંય પહોંચી ન શકે. પ્રગતિ માટે ગતિ જોઇએ જ.
ગતિ આપણને અજાણ્યા પ્રદેશોમાં પણ લઇ જાય. આગળ વધવા માટે એ અજાણી ભોમને સમજવાની અને જરૂર પડ્યે જાતને બદલવાની તૈયારી પણ રાખવી પડશે.
જે એમનું એમ પડી રહે છે, એ પડ્યું પડ્યું બગડી શકે છે.
જે વહી શકે છે, જે બદલી શકે છે, એ જ વિકસી શકે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
તમારી દરેક વાતમાં સહમત……
પૂર્વ લેખ:
પરિવર્તનોના ડરથી,……