હમણાં સમય એવો છે કે આપણે જો હરીફાઇમાં ટકી રહેવું હોય, તો સતત નવું નવું કરતાં રહેવું પડશે.
કસ્ટમરની અપેક્ષાઓ અનેક રીતે વધી રહી છે.
એને આપણે સંતોષી શકીએ એ માટે સતત જાગૃત રહેવું પડશે.
નવા પ્રયત્નો અને પ્રયોગો કરતા રહેવું પડશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કોઇ પણ સુધારો નજીવો નથી હોતો
પૂર્વ લેખ:
સતત સુધારો કરતાં રહો