અમુક બિઝનેસ લીડરો એવું માને છે, કે ધંધો જેમ ચાલે છે, એમ ચલાવતા રહેવું. એમાં કોઇ પણ ભોગે કોઇ પરિવર્તન ન જ કરવું.
ઇતિહાસ સાબિત કરે છે, કે બધું બદલતું જ રહે છે. અને જે બદલતું રહે છે, એ ધબકતું રહે છે.
આજના સમયમાં તો પરિવર્તનના પવનની ઝડપ ઓર વધી છે.
આજે જો વાસ્તવિકતાઓના વાયરાઓને આધારે ધંધો પોતાને પરિવર્તિત નહીં કરે, તો તકલીફો વધી શકે એમ છે.
ખુલ્લું મન આજના સમયમાં ધંધાકીય સફળતાનું પહેલું પગથિયું છે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજે સ્પર્ધા સાઇઝની નથી, સ્પીડની છે
પૂર્વ લેખ:
ધંધામાં જૂની વિચારસરણીને સમયાંતરે મૂલવતા રહો