ધંધાની બહારના વિશ્વમાં અપાર પરિવર્તનો ચાલી રહ્યાં છે. આ પરિવર્તનો સાથે તાલ મિલાવવા ધંધાની અંદર પણ એને અનુરૂપ પરિવર્તનો થવાં જોઇએ.
બહાર ઠંડી વધે, તો રૂમની અંદર બ્લેન્કેટની જાડાઇ કે સંખ્યા વધવી જ જોઇએ.
જો આપણા આંતરિક પરિવર્તનો કરતાં બહારના પરિવર્તનોની ઝડપ વધારે હોય, તો આપણી તકલીફો વધતી જ રહેશે.
ધંધાને એ બહારની વાસ્તવિકતાઓ સાથે તાલબદ્ધ રહી શકે એ રીતે ધબકતું રાખો.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પરિવર્તનો માટે ધંધાને તૈયાર રાખો
પૂર્વ લેખ:
કંપનીમાં નવા આઇડીયાઝ ક્યાંથી આવી શકે?