તમારી દરેક વાતમાં સહમત થઇને હા માં હા મિલાવતા હોય, તમારી ટીમમાં એવા લોકો તમારા અહમને પોષી શકે, પણ તમને વિકસવામાં મદદ નહીં કરી શકે.
નબળા લીડરો હંમેશાં પોતાની વાહ-વાહ કરે એવા લોકોને રાખે છે. મજબૂત લીડરો પોતાને ચેલેન્જ કરે એવા માણસોને રાખે છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ઘણીવાર એક વખત સફળતાનો…….
પૂર્વ લેખ:
સ્થિરતા અને પ્રગતિને બનતું નથી……