જે ધંધો પોતાની દરેક પ્રવૃત્તિમાં શક્ય એટલા સુધારાઓ કરતો રહે, સતત વિકાસ કરતો રહે, કસ્ટમરને સારો અનુભવ અને સ્ટાફને સારું કામ કરવાની તક આપવા કોશિશ કરતો રહે, એને આગળ વધવામાં બહુ વાંધો આવતો નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ભૂતકાળ ભવ્ય હતો…
પૂર્વ લેખ:
ધંધા અને જીવનના બે પાયાના નિયમો…