આપણી કંપનીમાં જો માત્ર કામ સિવાય બીજી કોઈ વાતને મહત્ત્વ ન અપાતું હોય, લોકોની પર્સનલ લાઈફ માટે એમને સમય મળવો જોઈએ એ વિશે આપણું ધ્યાન ન હોય, તો આજના સમયમાં શ્રેષ્ઠ માણસો આપણને મળશે નહીં.
આજે સારા માણસોને ઘણી તકો મળી રહી છે. પોતાની હેલ્થ, ફેમિલી અને હોબી માટે યોગ્ય સમય મળવો જોઈએ એ વાત સમજતી હોય એવી કંપનીમાં જ આજના સ્ટાર લોકો જોડાતા હોય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
મોટાં સપનાં જુઓ…..
પૂર્વ લેખ:
આપણા નવા-જૂના બધા માણસોમાંથી….