વિકાસ માટે ધંધામાં કંઇકને કંઇક નવું થતું રહેવું જોઇએ. જે ધંધામાં હંમેશાં કંઇક નવું થતું રહે છે, એ ધંધો વિકસતો રહે છે.
અને જે ધંધામાં બધું જેમ છે એમ જ ચાલ્યા કરે છે, જેમાં ક્યાંય નવીનતાનો સ્પર્શ થતો નથી, એ કંપની ધીરે ધીરે મુરઝાતી જાય છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
જૂનો નકશો લઇને નવી….
પૂર્વ લેખ:
પરિવર્તનના પવનમાં ફંટાઇ….