જે પોતે નવું નવું શીખી શકે એ જ પોતાની ટીમને નવું શીખવાડી શકે.
ધંધાનાં સમીકરણો બદલી રહ્યાં છે. ટકી રહેવા માટે નવું શીખવાની, ઘણું બદલવાની જરૂર પડશે.
જે બિઝનેસ લીડર પોતે નવી વાતો વિશે માહિતગાર હશે, એ જ બદલાતા સમય સાથે તાલ મિલાવી શકશે.
પણ જેને બધું આવડતું હોય, એ શીખી કેવી રીતે શકે?
“મને બધું આવડે છે.” – આ ભ્રમમાંથી દૂર થઇ શકશે, એ બિઝનેસ લીડર જ કંઇક નવું શીખી શકશે.
અને જે બિઝનેસ લીડરો શીખતા રહેશે, એમના ધંધાઓને વિકસવામાં સરળતા રહેશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
ગુજરાતી બિઝનેસ ગાઇડ. https://goo.gl/3iagNA)
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આજના સમયમાં ઝડપની જરૂર છે
પૂર્વ લેખ:
આજે ધંધાઓ પર કયો ખતરો ઝળુંબે છે?