દરેક જગ્યાએ પહોંચવાના રસ્તા પહેલેથી બનેલા જ હોય, એવું હંમેશાં નથી હોતું.
ગૂગલ મેપને બનેલા રસ્તાઓ જ દેખાય. નવી કેડી ગૂગલ ન બતાવી શકે.
અમુક સમસ્યાઓના ઉકેલના માર્ગ જાણીતા ન પણ હોય. એનો નવો રસ્તો કાઢવો પડે.
અને બિઝનેસમાં તો એવું ઘણીવાર બને.
આપણે હમણાં ક્યાં છીએ અને ક્યાં જવું છે એ નક્કી થઇ જાય, તો પછી સાચી દિશા શોધી શોધીને અણદીઠેલી ભોમ પર પણ મક્કમતાથી આગળ વધી શકાય.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે..
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
કંપનીમાં દિમાગનાં બારણાં ખુલ્લાં રહે એ જૂઓ
પૂર્વ લેખ:
ધંધામાં કે જીવનમાં નવા આઇડિયાઝને પ્રવેશવા દો