પથરાળા રસ્તા પર ગાડાથી આગળ જઇ શકાય. ત્યાં તો ગાડી પણ ધીમી જ ચાલી શકે.
પણ હાઇ-વે પર ગાડું બહુ કામ ન આવે. હાઇ-વે પર તો ગાડી જ જોઇએ.
આજકાલના પરિવર્તનના હાઇ-વે પર થોડો-થોડો બદલાવ કરીને બહુ આગળ નહીં જઇ શકાય.
ઝડપથી વિચારીને, ઝડપી પરિવર્તન કરી શકવાની ગાડી પકડવી પડશે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
પરિવર્તનના પવનમાં ફંટાઇ….