નવો વિચાર એક તણખલા જેવો નાનો, ક્ષુલ્લક, નજીવો જણાતો હોઇ શકે.
જૂનો વિચાર મજબૂત હોય, વર્ષોની સાબિતીની જમીન પર ઊભો હોય, એ પોતાના અસ્તિત્વના ડરને કારણે નવા વિચારને જગ્યા કે મહત્ત્વ ન આપે એ સ્વાભાવિક છે.
પણ જો નવા વિચારને પ્રોત્સાહન અને પોષણ નહીં મળે, તો એ જૂના વિચારની સામે ટકી નહીં શકે.
ધંધામાં સમય અનુસાર નવું નવું કરવાની માનસિકતા વિકસાવો.
જૂની વિચારધારાના ઘોડાપૂરમાં નવા વિચારો તણાઇ ન જાય, એનું ધ્યાન રાખો.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
સતત સુધારો કરતાં રહો
પૂર્વ લેખ:
ભૂતકાળ ભવ્ય હતો…