ધંધાકીય સફળતા માટે પરિવર્તનનો સ્વીકાર અનિવાર્ય છે. દરેક પરિવર્તનમાં અનિશ્ચિતતાને કારણે રિસ્ક હોય છે, એમાં નિષ્ફળતાની પણ સંભાવના હોય છે, કારણ કે બધું ધાર્યા મુજબ સમુંસૂતરું ન પણ ઉતરે. પરિવર્તન, રિસ્ક અને નિષ્ફળતાની સંભાવના – આ ત્રણ બાબતોના સ્વીકાર વિના પ્રગતિ શક્ય નથી.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
ધંધા અને જીવનના બે પાયાના નિયમો…
પૂર્વ લેખ:
જ્યાં નિષ્ફળતાની સંભાવના…