જ્યારે વ્યક્તિ કે ધંધો એવું વિચારે છે કે એને સફળતા મળી ચૂકી છે, એ જ ક્ષણે એનો વિકાસ વિરામ લે છે.
અવિરત વિકાસયાત્રા માટે સફળતાને અલ્પ વિરામ બનાવવી પડે, પૂર્ણ વિરામ નહીં.
એક વખતની સફળતા કાયમી બની રહે, એ માટે કાયમ પ્રયત્ન કરતાં રહેવું પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
નવી કંપનીઓના માલિકો ધંધાની….
પૂર્વ લેખ:
ઘણીવાર એક વખત સફળતાનો…….