જૂનો નકશો લઇને નવી દુનિયાને જોવા નીકળીએ, તો અટવાઇ જઇએ.
જ્યારે પરિસ્થિતિ ધરમૂળથી બદલાય છે, ત્યારે ધંધાના ઘણા સમીકરણો નવેસરથી લખવાની જરૂર પડતી હોય છે.
નવી દુનિયામાં કામ કરવા માટે આપણા જૂના નકશા પણ બદલવા પડે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
અનિશ્ચતતાના સમયમાંથી બહાર….
પૂર્વ લેખ:
વિકાસ માટે ધંધામાં કંઇકને….