ખૂબ ઝડપથી બદલાતા સમયમાં જ્ઞાનનું આયુષ્ય ઓછું થતું જાય છે. અમુક શીખેલા નિયમો થોડા સમયમાં બદલાઇ જાય છે. નવા રસ્તાઓ શોધાતાં જૂના નકશાઓ નકામા થઇ જાય છે. જૂના નિયમો કે જૂના નકશાઓ પ્રમાણે ચાલવા જઇએ, તો અટવાઇ જવાની શક્યતા રહે છે. સતત શીખતા રહેવું એ આજના સમયની જરૂરિયાત છે.
આના પછી શું વાંચશો?
આગળનો લેખ:
આપણા નવા-જૂના બધા માણસોમાંથી….
પૂર્વ લેખ:
જો આપણે આપણી….